સુઈગામ નડાબેટ ખાતે ચાલતા ભોજનાલય ની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એ લીધી મુલાકાત ..
સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડર નડેશ્વરી માતાજીના મંદિરે ચાલતા ભોજનાલય મા શ્રાવણ માસમાં 2 લાખ આસપાસ લોકો ભોજન પરસાદ લે છે

સંપૂર્ણ શ્રાવણ માસમા ભોજન ના દાતા ડી.ડી રાજપુત છેલ્લા 5 વર્ષથી દાતા બને છે
ત્યારે આજે માતાજી ના દર્શન કરી રસોડાની તેમજ ભોજનના દાતાની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ મુલાકાત લીધી હતી

અધ્યક્ષ એ જાતે રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતાં
નડેશ્વરી માતાએ ચાલતા ભોજન શાળાની અંદર ભોજન શાળાના રસોડાની મુલાકાત લીધી હતી અને ત્યાં ડી.ડી રાજપૂત દ્વારા આખો શ્રાવણ માસ ભોજન તેમના તરફથી રાખવામાં આવ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી

ડી.ડી. રાજપુત ભોજના દાતા રહ્યા છે અને નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માતાજીએ પ્રસાદનો થાળ ધરાવી અને ત્યારબાદ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને ભોજન પ્રસાદ અધ્યક્ષ ચૌધરીએ ભોજન પોતાની હાથે પીરસીયુ હતું ત્યારબાદ તમામ આગેવાનોએ એ પણ ભોજન પ્રસાદ લીધો હતો
બાઈટ.. પ્રવિણસિંહ મોરી.
બાઈટ.. થાનાજી રાજપૂત ટ્રસ્ટી
પત્રકાર હમીરભાઇ રાજપુત થરાદ