જગતજનની મા ઉમિયા સંસ્થાન ઊંઝા ના કારોબારી સભ્યશ્રી અબજી ભાઈ કરમશીભાઈ ધોળું ને નિયુક્તિ કરતા કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોએ ઊંઝા ખાતે કરેલો આભાર દર્શન કડવા પાટીદાર કુળદેવી શ્રી જગતજનની મા ઉમિયાના સંસ્થાન ઊંઝાની કારોબારી ની નિયુક્તિ હાલમાં થયેલ છે જેમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજના પ્રમુખશ્રી તેમજ અનેકવિધ સામાજિક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ ધરાવી સેવા આપતા મૂળ કચ્છના દુર્ગાપુરના અને હાલમાં રહેવાસી ગાંધીનગર શ્રી અબજીભાઈ કરમશી ભાઈ ધોળુ ની ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્ય તરીકે નિયુક્તિ કરતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર તેમજ અરવલ્લી તેમજ દહેગામ વિભાગના અગ્રણીઓ સાથે ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા ના પ્રમુખશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ તેમજ પ્રમુખશ્રી તેમજ પ્રચાર પ્રસાર ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પટેલ મોડાસા ને રૂબરૂ મળી આભાર દર્શન પત્ર પાઠવી ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ હતો આમ જગતજનની માં ઉમિયા ને સેવા કરવા માટે જે અબજી ભાઈની પસંદગી થયેલ છે તેને સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ માં આનંદની લાગણી વ્યક્ત કરે છે જેમાં માત્ર શ્રી કુંવરમાં સંસ્થા વડાલી ના પ્રમુખશ્રી રમણભાઈ એન્જિનિયર સાહેબ તેમજ સામાજિક અને શૈક્ષણિક આગેવાન શ્રી રાજાભાઈ તેમજ વડાલી પાવનધામ પૂર્વ પ્રમુખશ્રી છગનભાઈ તેમજ ચાર તાલુકા સમાજ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયેલ હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 150664
Views Today : 