પાલનપુર લાલવાડા માર્ગ સાંકરો હોવાથી અહીંથી વડગામ જવા માટે દિવસના 1000 થી વધુ વાહનો પસાર થાય છે અને ત્યાં પાણી ભરાઈ જતા લોકોને આવા જવાના અને વાહન ચાલકો ને હાલાકી પડે છે. આ જોયી ને લોકમાંગ ઉઠવાપામી છે. કે તંત્ર દ્વારા સત્વરે સમસ્યા નો ઉકેલ લાવે અને પાણી નો નિકાલ બને એટલો જલ્દી લાવે અને રોડ થોડો ઊંચો બના વવા લોકો ની માંગ.. રિપોર્ટર – પરબત દેસાઈ