બગસરા ખાતે સુપ્રસિધ્ધ પૂજ્ય શ્રી આપાગીગા ગાદી મંદિર માં નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીની આરાધના કરવા પૂજ્ય મહંત શ્રી જેરામબાપુ ના વરદ હસ્ત નોરતાના પ્રથમ દિવસે કુળગોર શ્રી પરેશદાદા ના દ્વારા શાસ્ત્રો રીતે પૂજન અર્ચન નિવેદ તેમજ આરતી કરી ભાવપૂર્વક માતાજીની વંદના કરી હતી નવરાત્રી દરમિયાન ડો નળિયાપરા સાહેબ ડો કાપડિયા સાહેબ વકીલ ધાંધિયા સાહેબ સંજયભાઈ નાઢા ભગુબાપુ ભગત શેખડાભાઈ જયદીપ હિરપરા રમેશભાઈ કાપડિયા પ્રકાશભાઈ ગઢીયા મુકેશભાઈ ભગત અરવિંદભાઈ પોશિયા નકુમભાઈ સુધીરભાઈ કરકર કાનજીબાપા માળવી ચીમનભાઈ ડોબરીયા ગોરધનભાઈ માળવી ઘનશ્યામભાઈ કાપડિયા મગનભાઈ રુપાપરા નિલેશ કાપડિયા વિગેરે ભાવિક ભક્તો રોજ મહાઆરતીનો લાભ લઇ રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લઘુમહંત શ્રી મનસુખબાપુ તેમજ પૂજારી શ્રી રાજુબાપુ સંભાળી રહ્યા છે રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા







Total Users : 150664
Views Today : 