ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માત.. સાકડ પાટિયે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાયિક ચાલક ને ટક્કર મારતા બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા બાઈક ચાલકને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ચાલક એકસીડન્ટ થતા ફરાર થઈ ગયો છે રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર