થરાદ તાલુકાના જેતડા ગામે શિક્ષકના વિદાય સમારંભમાં સમગ્ર ગ્રામ જોડાયુ..
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના શિક્ષક શ્રી મફતલાલ મણીલાલ બારોટ નો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો,,

જેમા વાવ તાલુકાના ખીમાણાવાસ ગામના શિક્ષક શ્રી મફતલાલ મણીલાલ બારોટે સમગ્ર જેતડા ગામનો આભાર વ્યક્ત કર્યો હતો
જેમા જેતડા ગામના સમગ્ર ગ્રામજનોએ સાથે મળીને વિદાય આપવામાં આવી હતી ,
જેમાં હેમાસરા ગામના 18 આલમ ના લોકો જોડાયા હતા,
જેમા હેમાસરા ગામના સમગ્ર પરિવારના લોકો જોડાયા હતા ,,
તેમા જેતડા ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી માવજીભાઈ રાજપૂત તેમજ પૂર્વ ડેલિકેટ શ્રી વેલાભાઈ રાજપુત તેમજ દૂધ ઉત્પાદક મંડળી ના મંત્રી શ્રી કરસનભાઈ રાજપૂત તેમજ સમગ્ર દૂધ ઉત્પાદક મંડળીના સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા,,
તેમજ જેતડા ગામના લોકોએ પ્રાથમિક શાળાના સ્ટાફ આચાર્ય શ્રી હિતેશભાઈ માળી તેમજ સ્ટાફ શુક્લા સાહેબ તેમજ શાળાના સમગ્ર સ્ટાફનો નો આભાર વ્યક્ત કર્યો હતો,,
તેમજ હેમાસરા ગામના સમગ્ર લોકોએ શિક્ષકો શ્રી, મફતલાલ મણીલાલ બારોટ સાહેબને અભિનંદન પાઠવ્યા હતા
પત્રકાર ,,હમીરભાઇ રાજપુત થરાદ બનાસકાંઠા









Total Users : 164057
Views Today : 