૨૫/૧૦/૨૦૨૪
ના રોજ રાત્રે જોગણીમાતાજી મંદિર ખાતે
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દાવડ ગામ ખાતે ગુજરાત રાજ્ય નાટક અકાદમી ના સહયોગથી ભવ્ય ડાક ડમરૂ કાર્યક્રમ યોજાયો
જેમાં જાણીતા પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર સંજુ રાજા રાવળદેવ
તથા જીગરભાઈ રાવળદેવ દાવડ
નામાંકિત કલાકારો દ્વારા
માતાજીની શ્રુતિ લોક વાર્તા રેગડી
હાલરીયા દુહા છંદ ની રમઝટ જમાવામાં આની.
લોક સાહિત્યકાર સંજુ રાજા તથા જગદીશભાઈ આરજે કોમ્પ્યુટર
દ્વારા જાણવા પણ મળ્યું
આવા કાર્યક્રમો થકી
સમાજમાં જાગૃતિ તથા ભુલાતી પરંપરાને બચાવવા માટે
ગુજરાત રાજ્ય નાટક અકાદમી આર્થિક સહકાર પણ આપે છે
જેથી સરકારશ્રીનો આભાર પણ પ્રગટ કરવામાં આવ્યો







Total Users : 150653
Views Today : 