દિવાળીની પૂર્વ સંધ્યાએ માર્ગ મકાન વિભાગ દ્વારા થયા બદલી બઢતી ના આદેશ
નાયબ કાર્યપાલક ઇજને કક્ષાના 105 અધિકારીઓની તાત્કાલિક કરી બદલી
મદદનીશ ઇજને કક્ષાના 230 એન્જિનિયરની જાહેર હિતમાં થઈ બદલી
માર્ગ મકાન વિભાગ હેઠળના 18 મદદનીશ ઈજનેરોને બઢતી સાથે આપી નિમણૂક..
સિવિલ એન્જિનિયર વર્ગ એકના 30 અધિકારીઓની પણ થઈ તાત્કાલિક બદલી
માર્ગ મકાન વિભાગ દ્વારા સૌથી મોટા પ્રમાણમાં બદલ્યો ના થયા આદેશ
સૌથી વધુ મદદનીશ ઇજને કક્ષાના 230 એન્જિનિયરો ની સાગમટે બદલીના ઓર્ડર થયા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા