અંબાજીના પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો
ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી ની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાતા ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
લક્ઝરીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઘાયલ થયા
લક્ઝરીમાં 28 જેટલા યાત્રાળુઓ હતા જેમાં અકસ્માત થતાં 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ
મો ન 9998340891