અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ
જાણીતા બિલ્ડર અને હોસ્પિટલ ના ડાયરેક્ટર કાર્તિક પટેલ, ડો. પ્રશાંત વજીરાણી, ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને CEO ચિરાગ રાજપુત સામે ગુનો દાખલ..
સરકાર પક્ષે ફરિયાદ દાખલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ
એક જ બનાવ અને ગુન્હા ની કુલ 3 પોલીસ ફરિયાદ નોંધાઈ
5 આરોપીઓ સામે અલગ અલગ ત્રણ FIR નોંધાઈ
3 ફરિયાદોમાં 3 ફરિયાદી અલગ-અલગ પણ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર, સંચાલકો સહિત 5 આરોપીઓ દરેક ફરિયાદમાં એક સરખા
અમદાવાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કરી તજવીજ હાથ ધરવામાં આવી
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ
મો ન 9998340891






Total Users : 155586
Views Today : 