પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 58500 નું દાન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં જીવ દયા પ્રેમી વિલે પારલા મુંબઈ તા.17/11/2024 રવિવાર ના રોજ આદર્શ ગુરુ ભક્ત જયોત્સનાબેન મહેન્દ્ર ભાઈ સંઘવી (ચબૂતરા ના દાતાશ્રી) તરફથી
20,000+21000+11.500 + 6000=58.500 (અઠાવન હજાર પાચસો ) અબોલ પશુઓને લીલી જુવાર પૌષ્ટિક આહાર ગોળ તથા પાંજરાપોળ સ્ટાફ (28) ગરમ ધાબળા તથા રૂ.100 ની પ્રભાવના (રૂ.2800 ) તથા સ્ટાફ ને રૂ. 2000 નાસ્તો 
પાળીયાદ મહાજન પાંજરાપોળ માં પધારી પાંજરાપોળ ની વ્યવસ્થા જોઈ અબોલ પશુઓની માવજત વ્યવસ્થા ચોખ્ખાઈ જોઈ આનંદ ખુશી વ્યક્ત કરી તે બદલ સંસ્થા ટ્રસ્ટીગણ કાર્યવાહક સેવકો હૃદય પૂર્વક આભાર અભિનંદન વ્યક્ત કરે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે





Total Users : 152515
Views Today : 