મોટા બામોદરા માં કમ્પાઉન્ડર માંથી તબીબ બની દવાખાનું ચલાવતા ત્રણ ઊંટ વૈધ ડોક્ટર ઝડપાયા.
હોસ્પિટલમાં કમ્પાઉન્ડર ની નોકરી કર્યા પછી પણ અલગ પોતાનું ક્લિનિક દાંતા તાલુકાના અંતરિયાળ મોટા બામોદરા ગામે ચલાવતા હતા આ જાણ આરોગ્ય વિભાગને થતા ત્રણ ઊંટ વૈધ ડોક્ટર ને બુધવારે સાંજ ના સમયે આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધા હતા. ત્રણેયના ક્લિનિકમાંથી એલોપેથીક દવા અને રોકડ રકમ 99,605 જપ્ત કરી હતી
.અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર







Total Users : 145600
Views Today : 