તાપીના સોનગઢ પોલીસે ગણતરીના કલાક માં ગુમ થયેલા બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યું
તાપી સોનગઢ માં ગુમ થયેલ બાળક પંચવટી મંદિર યુવક મંડળ ને મળ્યો હતો પંચવટી યુવક મંડળે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના નગર સંયોજક હાર્દિક જોષી ને જાણ કરી હતી
હાર્દિક જોષી એ સોનગઢ પોલીસ સ્ટેશન માં બાળક ને સોંપી આપેલ ગુમ થયેલા બાળકની પુછપરછ બાદ પ્રવીણભાઈ અને પોલીસ સ્ટાફે ગણતરી ના કલાક માં બાળકને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.રિપોર્ટ – સંજય ગાંધી







Total Users : 145600
Views Today : 