અમરેલી જિલ્લા સહકારી સંઘ યુવા સમિતિના ડાયરેક્ટ તરીકે રમેશભાઈ એલ માંડવીયાની નિમણૂક કરવામાં આવી
ખાંભા તાલુકાના પ્રજાપતિ સમાજના યુવા આગેવાન અને સેવાના કાર્યમાં હર હંમેશ ને માટે આગવું નામ ધરાવતા અને ખાંભા તાલુકાના ભાજપના બક્ષીપંચ મોરચાના યુવા ઉપપ્રમુખ અને ગ્રીન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને દરેક સમાજને સાથે ચાલનારા વ્યક્તિ એવા રમેશભાઈ માંડવીયા ની અમરેલી જિલ્લા સહકારી સંઘ યુવા સમિતિના ડાયરેક્ટ તરીકે રમેશભાઈ એલ માંડવીયાની નિમણૂક કરવામાં આવી ત્યારે યુવાનો વડીલો સંતો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે..
રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા







Total Users : 152485
Views Today : 