Wednesday, November 27, 2024

ચાર બંગડી ઑડીમાં નહીં જોવા મળે!

ચાર બંગડી ઑડીમાં નહીં જોવા મળે!

જર્મન લક્ઝરી કાર નિર્માતા ઓડીએ ચીનમાં ચાર રિંગ્સવાળો પ્રચલિત લોગો બદલી કાઢ્યો,1930થી ઓડી કારની પ્રીમિયમ ક્વોલિટીનો પ્રતિક હતું, હવે ઑડીકારમાં AUDI શબ્દોથી લેખેલું જોવા મળશે, આ બદલાવ વિશેષ રૂપે યુવા ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. ચાર રિંગ્સવાળો લોગો માત્ર ડિઝાઇન ન હતો તેમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ હતું, 1932માં આર્થિક સંકટને પહોંચી વળવા જર્મનીની ચાર પ્રમુખ ઓટોમોબાઇલ કંપનીનો વિલય થયો હતો, જેમાં Audi, DKW, Horch અને Wanderer હતી. દરેક રિંગ આ ચાર કંપનીઓના પ્રતિકનું સૂચન કરે છે, અને સાંસ્કૃતિક રીતે સમાનતા એકતા અને ભાગીદારીનો સંદેશ આપે છે.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores