>
Tuesday, January 13, 2026

IPL 2025ના મેગા ઓક્શનમાં માત્ર 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો

IPL 2025ના મેગા ઓક્શનમાં માત્ર 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો. હવે આ અંગે વૈભવના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ કહ્યું કે, ‘મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારા પુત્ર માટે IPLમાં આટલી મોટી બોલી લાગશે.’

 

અહેવાલ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores