અમદાવાદ પૂર્વ બ્રેકિંગ..
અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર પોલીસ ના વિસ્તાર મા SMC ની રેડ
દેસી દારૂની ભઠ્ઠી પર SMC ની રેડ મા જંગી માત્રામાં દેશી દારૂ નો જથ્થો પકડાયો અને વિવેકાનંદનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ
દેસી દારૂની ભઠ્ઠી પરની રેડ દરમ્યાન 44 કેરબા ભરેલા દેશી દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ ( SMC )
હાથીજણ દેશી દારુમાટે બદનામ છે કારણ કે ગુજરાતમા સૌથી સસ્તો સારી કવોલીટીનો અને કોઈના બાપથી ડર્યા વગર સરળતાથી દારૂ જો કોઈ જગ્યાએથી મળી રહેતો હોય તો એ અહી જ મળી રહે છે.
વિવેકાનંદનગર ટાઉન બીટ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને SMC રેડ કરી 45 જેટલા દેશી દારુ ભરેલા કેરબા જપ્ત કર્યાં
થોડા સમય પહેલા એક સાથે 20 જેટલા જુના સ્ટાફની બદલી થતા અને નવો સ્ટાફ અહીની ભૂગોળ સમજે તે પહેલા મહતમ લાભ લેવા દારુ માફિયાઓ સક્રિય થયા અને સ્ટેટ મોનીટરીંગ સેલે પોતાની બાઝ નજરથી તાત્કાલિક રેડ કરીને ગણના પાત્ર દેશી દારૂનો જથ્થો પકડી પડ્યો.
દેસી દારુ ભરેલા 44 કેરબા 4 નંગ ગેસ ના બાટલા તેમજ દારુ બનાવવામાં આવતી અન્ય સામગ્રી પકડવામાં આવી
બ્યુરો રીપોર્ટ:- વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 