Wednesday, December 25, 2024

ગુજરાત ના ભાવનગર શહેર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી એ કરી દારૂ ના અડ્ડા પર જનતા રેડ…… સાબરકાંઠા માં ક્યારે

ગુજરાત ના ભાવનગર શહેર કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી એ કરી દારૂ ના અડ્ડા પર જનતા રેડ…… સાબરકાંઠા માં ક્યારે ?

 

સાબરકાંઠા જિલ્લામાં દારૂના દુષણથી યુવાનો ના જીવન બરબાદ થઈ રહ્યા છે.કોઈ ગામ એવું નહીં જ્યાં ખુલ્લેઆમ દારૂ ના અડ્ડા ચાલતા ન હોય.છતા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કેમ સરકાર ની આંખો ખોલવાની જનતા રેડ નથી કરતી ? આ વિપક્ષ ને દારૂ ના અડ્ડા કેમ દેખાતા નથી ? કે પછી સહુ ના સાથ સાથે પોલીસ તંત્ર અને અડ્ડાઓ ના માલીક સાથે www.સેટીંગ.Com.

 

રિપોર્ટર – સંજય ગાંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores