: નાયબ સચિવશ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી એસ.ટી.બી ગુ.રા. ગાંધીનગરના પત્ર ક્રમાંક: ૧૮૬/STB/RB/F.No./ ટ્રાફીક નિયમો- અમલવારી/હેલ્મેટ/૯૮૬/૨૦૨૪ તા.૨૫/૧૦/૦૨૪ આધારે સરકારી કચેરીઓમાં દ્રીચક્રી વાહન મારફતે આવતા-જતાં અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે વાહન ચલાવનાર તેમજ પાછળ બેસનારે હેલ્મેટ ફરજીયાત પહેરવા બાબતેનો હુકમ કરેલ હોય
જે અનુસંધાને મે. કલેક્ટરશ્રી તાપી-વ્યારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી તાપી-વ્યારાની સુચના આધારે તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ જીલ્લા સેવાસદન પાનવાડી, તાપી-વ્યારા ખાતે ટ્રાફિક શાખા, આર.ટી.ઓ. તથા વ્યારા પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશ્યલ હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન જીલ્લા સેવાસદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ તથા અરજદારોને ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવેલ છે, આ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી હાથ ધરી નીચે મુજબ કામગીરી કરવામાં આવેલ છે.
નાયબ સચિવશ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (કાયદો અને વ્યવસ્થા) ગુજરાત રાજ્ય ગાંધીનગર
અન્ય સમાચાર







Total Users : 145600
Views Today : 