Thursday, December 5, 2024

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં 3 ના મોત.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે અકસ્માતમાં 3 ના મોત.

 

રિપોર્ટ – સંજય ગાંધી તા.૦૪ -અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પૂરપાટ જતી કારનું એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores