થરાદ તાલુકાના બેવટા ગામે ગંગા થાળી નો આમંત્રણ ને માન આપી આજે ગંગા થાળી ના પ્રસંગમાં જવાનું થયું એ નિમિત્તે મારું માન સન્માન સાથે ચોટપા ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી રાણાજી પટેલ અને ભુરીયા પરીવાર બેવટા દ્વારા સન્માન કરવામાં આવ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જીવન પર્વ ઉત્સવ ઉજમણું ગંગા થાળી આ ભાગીરથ કાર્ય કરવા બદલ બેવટા ભુરીયા પરિવારનો ખુબ ખુબ ધન્યવાદ👉
અહેવાલ નરસીભાઈ એચ દવે