Tuesday, April 8, 2025

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા યોજાશે વિશ્ર્વ ની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ.

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા યોજાશે વિશ્ર્વ ની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ.

 

રિપોર્ટર – સંજય ગાંધી સાબરકાંઠા

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન ના યુવાનો દ્વારા આવનારી ૧૪ ડીસેમ્બર થી VPL -3 નો શુભારંભ થવા જ‌ઈ રહ્યું છે જેમાં ૩૨૦ ટીમો ભાગ લેશે અને અલગ અલગ ૫ ઝોન માં આ ટુર્નામેન્ટ યોજાશે.સાબરકાંઠા ઝોન ની મેચો હડીયોલ ગોયાના સ્ટેડિયમ ખાતે યોજાશે.આ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ દુબઈ માં રમાશે અને વિજેતા ટીમ ને ૫ લાખ નું ઈનામ આપવામાં આવશે

.નાના માં નાના ગામનાં યુવાન ની પ્રતિભા થી યુવાન પોતાની ક્રિકેટ પ્રત્યે ની શૈલી થી આગવી ઓળખ ઉભી કરી શકશે અને વિશ્ર્વ ના સારા ગ્રાઉન્ડ માં રમત રમી શકશે.અને ફાઈનલ માં પ્રવેશ કરનારી બન્ને ટીમો ના યુવા ખેલાડી ઓ વિમાન મારફતે દુબઈ જઈને પોત પોતાની ટીમ ને વિજય અપાવવા પ્રયત્ન કરી સમાજ માં ખુબ મોટી પ્રસિદ્ધી મેળવશે.સાબરકાંઠા ઝોન રજીસ્ટ્રેશન માટે ૯૪૨૬૦૦૧૯૫૪ પર સંપર્ક કરી શકશો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores
14:39