તાપી:તાપી જીલ્લામા જ્ઞાનધારા એક અનોખી પાઠ શાળાનો કમાલ.
(સંજય ગાંધી તાપી )તાપી જીલ્લામા માનવતા જાગૃત ટૃસટ સચાંલીત ચાલતી જ્ઞાનધારા એક અનોખી પાઠ શાળામા
અભ્યાસ કરતી ગરીબ પરિવાર ની બાળાએ જીવનમા પહેલી વાર શાળા
જોઈ એ પણ એક જ્ઞાનધારા.જેમા જ્ઞાનધારા ના શિક્ષક ની ને માનવતા જાગૃત ટૃસટ ની મહેનત બાદ આ બાળાને ખૂબ સરસ વાચતા લખતા આવળતા બાળાને ગામની સરકારી શાળામા ચોથા ધોરણમા એડમિશન મળતા જ્ઞાનધારા મા આનંદ નો માહોલ જોવા મળ્યો.