જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં મૂંગાશ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા માટે પીપળા(ઘર) મૂકવાં આવ્યા
કકડતીઠંડી હાલ શરૂ થયેલી શિયાળાની ઠંડી પ્રકોપ વધતો જાય છે ત્યારે પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મૂંગાશ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા માટે પીપળા (ઘર) મૂકવામાં આવ્યાપાલનપુરમાં મૂંગાશ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા માટે ખાસ ઠંડી ન લાગે તે વ્યવસ્થામાટે પીપળા (ઘર) પાલનપુરમાં અલગ અલગ સોસાયટીમાં રૂબરૂ જઈને સેવા આપી રહ્યાછેજીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા મૂંગાશ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા ઠંડી ના લાગે તેના માટે પીપળામાં કંબલ અને કોથળા મૂકીનેખાસ વ્યવસ્થા કરવામાં આવીજીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. ગૌતમભાઈ કેલા. મનીષભાઈ પરમાર. પરાગભાઈ સ્વામી. સોનુ રેડિયમ વાળા. અભય રાણા. પિન્કી બેન કાર્તિક ખત્રી વંશ માળી. સહયોગથી પાલનપુરમાં અલગ અલગ સોસાયટીમાં પીપળા (ઘર) મૂકવામાં આવ્યાજીવદયાના ઉત્તમ કાર્યકરતા , જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સ્વાન માટે પીપળા(ઘર) પાલનપુર શહેરી વિસ્તારમાં અલગ અલગ એરિયા પ્રમાણે પીપળા (ઘર) મૂકવામાં આવ્યાઠાકોરદાસ ખત્રી હસ્તે શ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા પીપળા(ઘર) સંચાલન કરવામાં આવી રહ્યું જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ જણાયું હતું કોઈ સંસ્થા દ્વારા ગુજરાતમાં પહેલીવાર મૂંગાશ્વાન (કુતરાઓ) નાના ગલુડિયા માટે પીપળા(ઘર) આપવામાં આવ્યા.જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે ઉનાળામાં છેલ્લા ૮ વર્ષથી પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે છેલ્લા ૪ વર્ષથી પાણી ટાંકા મુકવામાં આવ્યોછે
ભુપેન્દ્રભાઈ પરમાર પાલનપુર બનાસકાંઠા