ભાવનગર બ્રેકિંગ….
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત
ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
હાઈવે પર બંધ પડેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ બસ અથડાય
આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા
10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
કેટલાક લોકોને તળાજા તો કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડાયા
અકસ્માત એટલો ગમખ્વાર છે કે ખાનગી ટ્રાવેલ્સ બસ નો એક બાજુનો અડધો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ







Total Users : 155936
Views Today : 