Wednesday, December 18, 2024

કિન્નર સોનલ દે હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે નોંધાવી દાવેદારી

કિન્નર સોનલ દે હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે નોંધાવી દાવેદારી

👉🏻 હિંમતનગર શહેરમાં ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ઝંપલાવ્યું.

👉🏻 પ્રમુખ પદે નિયુક્ત થવા માટે પક્ષને ફોર્મ રજૂ કરી દાવેદારી કરી

👉🏻 હિંમતનગર માં સોનલ માસી તરીકે ઓળખાય છે.

👉🏻 ચુંટણી પંચે પણ થર્ડ જેન્ડર તરીકે સ્થાન આપ્યું-સોનલ દે

👉🏻સારા નરસા પ્રસંગે આશિષ આપવા જતા હોઈ વ્યાપક લોકસંપર્ક -સોનલ દે

👉🏻 હાલમાં ગ્રેજ્યુએશન ચાલુ છે, રાજકારણ આવીને સેવા કરવાની ઈચ્છા – સોનલ દે

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores