સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ ના કાર્યકર્તા દ્ધારા ડોર ટુ ડોર કેમ્પિયન હાથ ધરવામાં આવ્યું.
સંજય ગાંધી દ્વારા તાપી તા.૨૪
૭૦ વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને નરેન્દ્રભાઈ મોદી સરકારશ્રી દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા તેમને સારવાર મળી રહે તે માટેની નગર સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ ના સંયોજક હાર્દિક જોષી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
વડીલોને આ કાર્ડ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વડીલોને આયુષ્યમાન કાર્ડ ઘરે ઘરે જઈ ને કાર્ડ કઢાવી આપવામાં આવ્યા.