Thursday, December 26, 2024

ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની ની તપાસ ક્યારે થશે

ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની ની તપાસ ક્યારે થશે

વીર કેમીકલ કંપની તપાસ થાય તો મોટા કૌભાડો ના પર્દાફાશ…

 

વાઢિયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની કોભાડો ખોલશે એવા વાગી રહ્યા છે વાગળ પથકમાં ભડકારાઓ

 

ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપનીઓ ઉડારી રહ્યા છે નિયમો ના ધઝાગરા આસપાસ વિસ્તારના લૌકૌ ને રોજગાર ના લોલી પોપ આપી ને કરી રહ્યા છે

 

રાજ વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની તપાસ થાય તો મોટા કૌભાડો ના પર્દાફાસ થાશે વાઢિયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની કોભાડો ખોલશે એવા વાગી રહ્યા છે વાગળ પથકમાં ભડકારાઓ કોણ છે માસ્ટર માઈન્ડ ને કૌની મહેરબાની થી ચાલી રહ્યા છે તે મોટો પશ્ર? ભચાઉ તાલુકામાં આવેલ અમુક કંપનીઓ દ્રારા ગામડા ઓમાં પણ સ્મેલ આવી રહ્યા છે એવી ગામડાઓ ચર્ચાઓ એ જોર પકડયો છે

 

ભચાઉ તાલુકા ના વાઢિંયા સીમમા આવેલ વીર કેમીકલ કંપની ખરેખર પોતાના નિયમો નુ પાલન કેટલુ કરે છે કે મોટો પશ્ર? કંપની આવે તૌ આસ પાસ ના લોકો ને રોજગારી મળી રહે અને ગામના વિકાસ માટે સ્થાપના કરવામા આવતી હોય છે પંરતુ વાઢિંયા સીમમાં આવેલ વીર કેમીકલ કંપની વાઢિંયા પંચાયતમાં રજિસ્ટર થયેલી જ નથી. સ્થાનિક લોકો પીઠ પાછળ કાયદાના નિયમોનો ભંગ કરતી આ કંપની પર કોઈ યોગ્ય પગલાં કેમ લેવાતા નથી તે સવાલ ઉભો થયો છે. પંચાયતના રેકોર્ડમાં નોંધ ન હોવા છતાં આ કંપની એકદમ બંધારણ વિરુદ્ધ કાર્યરત છે.

 

આજે સૌથી મોટો ખુલાસો કરી રહ્યો છે. વીર કેમીકલ કંપની દ્રારા કેમિકલને શેનુ બનાવવામા આવે છે એની માહિતી મિડિયા દ્રારા કંપની ની તપાસ કરવામા આવી ત્યારે જણાવવામા આવ્યુ કે શું બનાવીએ શઈએ એનાથી તમને શું મતલબ છે એવા જવાબો મળ્યા હતા પછી મિડિયા દ્રારા વાંઢિયા પંચાયત નો કોન્ટેક્ટ કર્યા ત્યારે જાણવા મળ્યૂ હતુ કે કંપની નુ કઈ રજીસ્ટર થયુ નથી તૌ શું ખરેખર વાઢિંયા ગામની સીમમા આવેલ કંપનીનો વીમો કોણ પચાવી રહ્યુ છે? શુ કલેક્ટર એ મંજુરી આપી દીધી ડાયરેક્ટ કંપની નો વેરૌ નથી ભરવામા આવ્યો એવુ જાણવા મળ્યુ શૂં ખરેખર આ કેટલા વર્ષ થી ચાલે છે એની તપાસ થાય તો મોટો કોભાડૌ પકડાય એવી સુત્રૌ દ્રારા જાણવા મળી રહ્યુ છે શું ખરેખર કંપનીમાં કામ કરી રહ્યા લોકો નુ શું ખરેખર કિમીનલ રેકોર્ડ અને પૌલીસ વેરીફાઈ કરાવ્યુ હશે કે પછી ડાયરેક્ટ કંપનીઓમા રાખવામા આવી રહ્યા છૈ

વાઢિંયા સિમમાં આવેલ વીર કેમીકલ કંપની અગાઉ પણ શીલ થયેલ હતી વીર કેમીકલ કંપની બારે કોઈ કંપનીના બોર્ડ કે માહિતી નથી શું છુપાવા માગે છે વીર કેમીકલ કંપનીએ કોને કોને ખરીદી લીધા? તે સવાલ ઉભો થઇ રહ્યો છે. તો અધિકારીઓને કેમ નથી દેખાતી? તે સવાલ પણ પુછાઇ રહ્યો છે.

 

ચોંકાવનારી વાત તો એ છે કે વીર કેમીકલ કંપની ના સૌથી મોટા પાપીઓ આ કંપની કોની મહેરબાની થી બારોબાર કારોબાર ચલાવી રહ્યા છે. મોટા મોટા પાપને અત્યાર સુધી કોણે છૂપાવ્યું તે પણ સવાલ છે. વીર કેમીકલ કંપની કોના છૂપા આશીર્વાદે ચલાવે છે અને કોણે કોણે રૂપિયાની પોટલીઓ લઈને તથ્ય છૂપાવ્યું? મુદ્દે પંચાયત અને જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો પ્રયાસ કેમ નથી કરાતો એ પણ મોટો પ્રશ્ન છે. લોકોને આશા છે કે સરકાર અને અધિકારીઓ આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ શરૂ કરશે

 

બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores