🙏🏻🙏🏻🚩જય શ્રી રામ 🚩🙏🏻🙏🏻
ધુળેટા મુકામે જલારામ મંદિર ખાતે વિશ્વ હિંદુ પરિષદ નાં સત્યાપન વિષય પર તથા પ્રચાર-પ્રસાર પર ગાંભોઈ પ્રખંડ ની બેઠક કરવામાં આવી
જેમાં ગાંભોઈ પ્રખંડ માં આવતા 108 થી વધુ ગામ સમાવેશ થાઈ છે જેમાં અલગ અલગ ગામના કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહ્યા.
આ બેઠક માં ગાંભોઈ પ્રખંડ નાં અઘ્યક્ષ શ્રી ગુણવંતસિંહ સીસોદીયા,વાલીશ્રી જીતુભાઇ ગોસ્વામી,ઉપાધ્યક્ષ શ્રી યોગેશભાઈ સુથાર, મંત્રી શ્રી અમિતભાઇ પટેલ, સહમંત્રી શ્રી કિશનભાઇ થોરી, બજરંગ દળ સંયોજક શ્રી મહેન્દ્રભાઈ થોરી,ધર્માચાર્ય શ્રી કે. પી. પટેલ, સત્સંગ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પ્રચાર -પ્રસાર પ્રમુખ પુનિતભાઈ દીક્ષિત,બજરંગ દળ સહ-સયોજક શ્રી અર્પિતભાઈ પટેલ,સેવા પ્રમુખ અશોકભાઈ તથા HCG હોસ્પિટલ નાં ડૉ. સાહેબ તુષારભાઈ (ગાંભોઈ ),વાઘેલા મુકેશભાઈ,વિશાલભાઈ ભોઈ,કૌશલ ભાઈ સુથાર,આદિત્ય ભાઈ થોરી, જશુભાઈ ચૌધરી (હુંજ ),ડૉ વિક્રમસિંહ રાજપુરોહિત,રવિકુમાર ભોઈ,ચેતનભાઈ રબારી,હર્ષલ ભાઈ ઉપાધ્યાય તથા આજુબાજુના કાર્યકર્તા બધું ઓને પ્રાંત માંથી પધારેલ પ્રાંત નૈતિક શિક્ષા પ્રમુખ શ્રી સંજયભાઈ સુથાર દ્વારા વિશ્વ હિંદુ પરિષદ તથા વિવિધ આયમ તેમજ કાર્યો વિશે
અને આગામી આયોજનો ની ચર્ચા ઓ કરી વધુ માં વધુ લોકો જોડાય તે માટેના પ્રયત્ન કરવા કાર્યકર્તા ઓ સાથે ચર્ચા ઓ કરી મંત્રોચાર કરી બેઠક પૂર્ણ કરી કાર્યકર્તા ઓ સાથે અલ્પાહાર કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153943
Views Today : 