Tuesday, January 7, 2025

ખેડબ્રહ્મા તાલુકાના નાની ગોવંદીગામના યુવા સંગઠન દ્વારા પૈસા ભેગા કરીને પાણીની ટાંકી બનાવી 

ખેડબ્રહ્મા તાલુકાના નાની ગોવંદીગામના યુવા સંગઠન દ્વારા પૈસા ભેગા કરીને પાણીની ટાંકી બનાવી

 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાની ગોવંદી ગામના યુવા સંગઠન ના યુવાનોએ પૈસા એકત્ર કરીને નાની ગોવંદી પ્રાથમિક સ્કૂલના બાળકો અને શિક્ષકો તેમજ મધ્યાહન ભોજન ના સ્ટાફ અને સ્કૂલને પાણીની તકલીફ પડી રહી હતી તેના માટે નાની ગોવંદી યુવા સંગઠનના યુવાનોએ પાણીની ટાંકી પોતાના સ્વખર્ચે બનાવી આપી હતી અને શરૂઆતથી લઈને કામ પૂરું થાય ત્યાં સુધી યુવાનોએ જાતે મહેનત કરી અને ટાંકીનું કામ પૂર્ણ કર્યું હતું ઉદ્ઘાટન વખતે નાની ગોવંદી યુવા સંગઠનના અધ્યક્ષ ચેતનભાઇ દેવડા ઉપાધ્યક્ષ રાકેશભાઈ પારગી SMC સભ્ય રિકેશભાઈ દેવડા જગદીશ દેવડા અને સાથી મિત્રો લલિતભાઈ દેવડા મહેશભાઈ દેવડા નરેશભાઈ દેવડા વિક્રમભાઈ પારગી અને શિક્ષક સ્ટાફ તરફથી મુખ્ય શિક્ષક નીતાબેન પટેલ રેખાબેન અને તેમજ મધ્યાહન ભોજન નો સોનાબેન મંગુબેન કેલીબેન વગેરે સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ઉદ્ઘાટનનો કાર્યક્રમ બહુ સરસ થયો હતો અને આ કાર્યક્રમમાં યુવાનો અને ગ્રામજનો તરફથી શિક્ષક સ્ટાફ તરફથી બહુ સારું સમર્થન મળ્યું હતું

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores