Tuesday, January 7, 2025

આજ રોજ ધાનેરા માં બંધના એલાન સાથે વિશાળ જન રેલી યોજાઈ હતી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ હતી 

આજ રોજ ધાનેરા માં બંધના એલાન સાથે વિશાળ જન રેલી યોજાઈ હતી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ હતી

 

મહત્વની વાત છે કે ત્રણ દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ

Oplus_131072

ધાનેરા અને કાંકરેજમાં અને સિહોરી માં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે.ત્યારે

 

આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધ ના એલાન માં બધા લોકો જોડાયા હતા

 

 

અને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા હતા

 

ધાનેરા ના બધા વેપારીઓએ સાથે મળીને ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે.

 

તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી

Oplus_131072

ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તાઓ ઉપર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો ઉમટી

 

ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી

 

ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી છે

 

અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે…

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores