હિંમતનગર ખાતે તારીખ 5/ 1/ 2025 ના રોજ ખાતે દારુલ અરકમ પબ્લિક સ્કૂલમાં ફનફેર કાર્યક્રમ યોજાયો
જેમાં સ્કૂલ ખાતે ફનફેર કાર્યક્રમમાં બાળકોએ ખાણીપીણીના સ્ટોલ બનાવી અને ઘોડેસવારી ટ્રેન સવારી અને અવનવી રાઇટઝોની મજા માણી કાર્યક્રમ સવારે 9:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી નો પ્રોગ્રામ ના શિક્ષકો દ્વારા આસિફ સર એજાજ સર બિલાલ સર કૈસ ઓસામા સર સારી એવી ખાવી કાર્યક્રમ સફળ બનાવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા