કચ્છ બ્રેકિંગ…
PGVCL કર્મચારીઓ માર ખાસે ક્યાંક.? ભાજપ આગેવાનનું નિવેદન.!
મસ્કા ગામના ભાજપ આગેવાનએ PGVCL કર્મચારીઓની ક્લાસ લીધી
માંડવી તાલુકા ભાજપના મંત્રી કીર્તિ ગોરએ PGVCL કર્મચારીઓને ખખડાવ્યા
PGVCL ની થર્ડ ક્લાસ સર્વિસ મુદ્દે ભાજપ આગેવાનએ ક્લાસ લીધી
આતંકવાદીઓને પકડવા આવ્યા છો કે બીલ ઉઘરાવા
PGVCL ની સર્વિસ એકદમ ઝીરો છે
લાઈટ જવા સમયે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે
બીલો ઉઘરાવા 7 ટીમ આવી સમસ્યા શકે છે શું સમસ્યા નિવારવા 1 ટીમ આવી શકતી નથી
PGVCL ટીમને ભાજપ આગેવાનએ કહ્યું ઉચ્ચ અધિકારીઓને કેહજો ગ્રામ્ય લેવલે તમારી કામગીરી ઝીરો છે
PGVCL કર્મચારીઓની ક્લાસ લેતા ભાજપ આગેવાનનો વિડિઓ થયો વાયરલ
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891