નકલી… નકલી… નકલી…. કડી બનાસકાંઠા ત્યારબાદ ફરી એકવાર ઉંઝા પાસે ના કામલી ગામ ની જીઆઈડીસી માં રજવાડી ડેરી પ્રોડક્ટ્સ ના નામે ચાલતો શંકાસ્પદ ઘી નો બેરોકટોક ચાલતો ઘી નો વેપાર
આજકાલ જાણે ભારત માં દરેક વ્યક્તિ તેમજ નકલી વસ્તુ ની ભરમાળ ચાલી રહી હોય તેવામાં ઉતર ગુજરાત ના ઉંઝા પાસે આવેલા કામલી ગામ ની જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ઘી નો મોટા પ્રમાણમાં વેપાર ચાલી રહ્યો છે.. જેમાં ગાડી ની ગાડીઓ ભરી ને લોકો નાં સ્વાસ્થ્ય જોખમાય તેવી રીતે બેરોકટોક ઘી નો વેપાર ધમધમી રહ્યો છે.. ઘી ના નમુના તેમજ વિડિયો પુરાવા થકી ટુંક સમયમાં રજવાડી ડેરી પ્રોડક્ટ્સ અધિકારી સાથે રેડ ના એંધાણ… શું કડી જેમ અહીં પણ થશે તાળાબંધી?
ભુપેન્દ્ર ડી પરમાર