*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*નવસર્જન કા પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો*
આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ, સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ, મહેશભાઈ ચવાણી પી.પી. સવાણી ગ્રુપના ફાઉન્ડર, હિંમતભાઈ ભાલીયા સામાજિક આગેવાન, પી.એમ. ભાઈ સાખટ કોળી સેના પ્રમુખ, ભરતજી ઠાકોર
દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જનાલીસ્ટ પ્રોફેસર, કે.બી. પઠાણ ઓલ ઇન્ડિયા હુમન રાઈટ ગ્રીવેન્સ એસોસિએશન, નવીનભાઈ ચૌહાણ એડવોકેટ, 
ઈન્ડિયા ન્યુઝ દર્પણ સ્ટેટ હેંડ ગુજરાત દિનેશભાઈ ઠાકોર હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યુઝ દર્પણ, નટુકાકા લગે રહો, નરેશભાઈ વરિયા ધબકાર ન્યુઝ, રાણાભાઇ રબારી ટ્રસ્ટી,વગેરે મહેમાન શ્રી ઓ ઉપસ્થિત રહ્યા








Total Users : 145876
Views Today : 