Thursday, March 13, 2025

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ ખરાં અર્થમાં થયો સાર્થક !

” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ ખરાં અર્થમાં થયો સાર્થક !

 

બાલાસિનોરમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં થયેલ લૂંટ – મર્ડર કેસને મહીસાગર પોલીસ દ્વારા માત્ર ૧૨ કલાકમાં ઉકેલવામાં આવ્યો.

 

આ બેંક લૂંટ કેસમાં કુલ ૧ કરોડ ૧૭ લાખની ૧૦૦% રિકવરી કરવામાં આવી.

 

રિકવરી કરવામાં આવેલી કુલ રકમને આજરોજ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારીઓની ઉપસ્થિતિમાં ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમમાં બેંકને પરત કરી.

 

માત્ર ૧૨ કલાકમાં આ અતિ ગંભીર ગુનાને ઉકેલનાર પોલીસ પ્રશાસનની સતર્કતા અને ઉત્તમ કામગીરી થકી લૂંટ થયેલા કુલ પૈસા પરત મળ્યા અને મૂળ માલિકને સોંપવામાં આવ્યા.

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores