સુરત બ્રેકિંગ…
ગુજરાતના DGP આજે સુરત પોલીસ ભવનમાં ક્રાઈમ કોન્ફરન્સ કરશે
સુરતમાં પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે
ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ રાખવામાં આવશે
આ કોન્ફરન્સમાં 4 શહેરોના પોલીસ કમિશનર તેમજ 9 રેન્જ IG, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારીઓ સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓ હાજર રહેશે
અઠવાલાઇન્સ પોલીસ ભવનમાં આ કોન્ફરન્સ રાખવામાં આવી છે. ક્રાઈમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવાશે
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891