>
Thursday, May 22, 2025

ખેલમહાકુંભ 3.0 – અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની undar-14 ચેસ (શતરંજ )ની પ્રતિયોગિતા વ્યારા ખાતે તા 21/1/2025 નાં રોજ યોજાય હતી

ખેલમહાકુંભ 3.0 – અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની undar-14 ચેસ (શતરંજ )ની પ્રતિયોગિતા વ્યારા ખાતે તા 21/1/2025 નાં રોજ યોજાય હતી જેમાં મેટાસ.એડ. ઇન્ટરનેશનલ સ્કૂલ ટીચક પુરા વ્યારા ની વિધાર્થી ધન્વી રિશી જોષી એ સમગ્ર તાપી જિલ્લા માં ચેસ ની રમત માં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષા એ પ્રથમ સ્થાન મેળવેલ છે અને રાજ્ય કક્ષા ખેલ મહાકુંભ 3.0 માટે સિલેક્ટ થયેલ છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores