હિંમતનગર જિલ્લા પંચાયત આઇ. સી.ડી.એસ શાખા (ઇન્ટ્રીગ્રેટેડ્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસ) દ્વારા આયોજિત પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષ ની કિશોરીઓને જરૂરી માર્ગદર્શન મળે તે સારું હિંમતનગર “બી”ડીવિજન પોલીસ સ્ટેશન વિસ્તારની આંગણવાડીની બહેનો દ્વારા કિશોરીઓની “શી”ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત કરાવી બાળલગ્ન,ઘરેલુ હિંસા, ભ્રુણહત્યા,જાતીયસતામની,જેવા જરૂરી મુદાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153810
Views Today : 