વડોદરા : હરણી બોટકાંડ અંગે મોટા સમાચાર
આખરે 1 વર્ષ 21 દિવસ બાદ સહાયની સત્તાવાર જાહેરાત
હરણી બોટકાંડના મૃતકો માટે સહાય જાહેર કરાઈ
વડોદરા કલેકટર દ્વારા કરવામાં આવી સહાયની જાહેરાત
12 મૃતકોના પરિવાર માટે 31 લાખ 75 હજાર 700નું વળતર જાહેર
વળતર પેટે પ્રત્યેક 12 મૃતકોના પરિવારને 31,75,700ની સહાય
મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 લાખનું વળતર
મૃતક શિક્ષિકાના પરિવારને 11,21,900નું વળતર જાહેર કરાયું
વડોદરા સીટી કલેકટર વી.કે. સાંભડની મહત્વની જાહેરાત
બે ઈજાગ્રસ્તોને રૂપિયા 50-50 હજારની સહાયની જાહેરાત
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 152524
Views Today : 