દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ 2024/25 માં શ્રી ર.ફ. દાબૂ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી યશ અમિતભાઈ ગામીતે ઓર્ગનમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી પ્રદેશ કક્ષાએ શાળાનું તથા તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યશની આ સિદ્ધિ માટે શાળા પરિવાર તરફથી યશને તથા તાલીમ આપનાર શ્રી શિલાન્સભાઈ ને ખુબ ખુબ અભિનંદન….💐💐💐 હવે યશ આગળની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળાનું તથા તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે