મોડાસા થી રામદેવરા એસ. ટી.બસ ચાલુ કરવા ની રજૂઆત
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભિખુસિહ પરમારે એસટી વિભાગને મોડાસા થી રાજસ્થાન જતાં ભક્ત જનો ખૂબ મોટી સંખ્યામાં જાય છે તો નવીન બસ રામદેવરા ની બપોરે 3 વાગે ચાલુ કરવા રજૂઆત કરી મોડાસા થી શામાળજી . ભિલોડા.અંબાજી. આબુરોડ. પાલી. જોધપુર થઈ રામદેવરા રૂટ પર બસ ચાલુ કરવા મંત્રી શ્રી એ માગણી કરી
પ્રેસ રિપોર્ટર અલકા બેન પંડ્યા
એક ભારત ન્યૂઝ મોડાસા








Total Users : 153809
Views Today : 