કચ્છ બ્રેકિંગ…
પ્રાયગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ ઉપર મોરારી બાપુ રોષે ભરાયા
હાલ પ્રાયગરાજ મહાસંગમમાં ગંગા સ્નાન ચાલી રહ્યું છે એની વચ્ચે ગંગા નદીના પાણીનો રિપોર્ટ આપવાની જરૂર નતી
કચ્છના કોટેશ્વરમાં રામકથામાં મોરારી બાપુનું આકરું નિવેદન કયું કે ગંગાનું પાણી ન્હાવવા માટે યોગ્ય નથી તેવો રિપોર્ટ મે છાપામાં વાંચ્યો
ગંગાના પાણીની રિપોર્ટ ની અત્યારે કોઈ જરૂરત ના હતી
મહાકુંભના સવા મહિને રિપોર્ટ આપવાની જરૂર નહોતી આ સમયમાં ગણા લોકોએ ગંગા સ્નાન કર્યો છે
અત્યારે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં કોઈનો પણ ધ્યાન નહીં જાય
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 163770
Views Today : 