ગુમ થયેલ કે ખોવાઇ ગયેલ કુલ મોબાઇલ નંગએ-૧૩ કી.રૂ.૨,૧૨,૩૯૩/-ના શોધી મુળ માલિકોને પરત અપાવતા ઉના પોલીસ
જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ. ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના નાઓના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા સાહેબ નાઓની સુચના તથા સેકન્ડ પો.ઇન્સ શ્રી જે. જે. પરમાર સાહેબ તથા ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જશ્રી પો.સબ.ઇ. એસ.બી.બોરીયા નાઓના માર્ગદર્શન મુજબ હાલના સમથમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ ગઇ જાવાના તથા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણ માં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારશ્રીઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ, કાર્યદક્ષતા અન્વયે ઉના પોલીસ સ્ટેશનમાં ખુબજ ખંત અને મહેનત નિષ્ઠાપુર્વક ફરજ બજાતા એ.એસ.આઇ. શ્રી જગદિશભાઇ લઘરાભાઇ વાઘેલા તથા એ એસ આઇ શ્રી મનુભાઇ પરબતભાઇ જાદવ તથા સર્વેલન્સ પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી શાંતિલાલ વેલજીભાઇ સોલંકી તથા પો.કોનસ શ્રી ભાવસિંહ ગોવીંદભાઇ પરમાર તથા તથા પો.કોન્સ શ્રી સુનિલભાઇ કેશવભાઇ બાંભણીયા તથા રમેશભાઇ બાલુભાઈ બલદાણીયા તથા ના પો.અધિ માહેબશ્રી ઉના વિભાગમાં ફરજ બજાવતા પોહેડ કોન્સ દર્શીતભાઇ ભાણાભાઈ પરમાર એમ સંયુકત રીતે કામગીરીમાં જોડાઇ કુલ મોબાઇલ નંગ-૧૩ કિંમત રૂપિયા ૦૨,૧૨,૩૯૩/-ના શોધી જે તે સ્થિતિમાં મુળ અરજદારશ્રીઓને સુપ્રત કરેલ છે
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના







Total Users : 146206
Views Today : 