બ્રેકિંગ : ગીર સોમનાથ…
પ્રધાનમંત્રી મોદી આવતી કાલે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવવા પધારશે…
સોમનાથ હેલિપેડ ખાતે બપોરે ઉતરાણ કરશે..
હેલિપેડ થી સોમનાથ હમીરજી સર્કલ સુધી એકાદ કી મી નો રોડ શો યોજાશે..
પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વાર નરેન્દ્રભાઈ સોમનાથ દર્શનાર્થે..

ગત 8 માર્ચ 2017 ના સોમનાથ મહાદેવ ના દર્શને પધારેલ…
સોમનાથમાં શિવ વંદના સાથે મોદી કુંભમાં કરેલો સંકલ્પ પૂર્ણ કરશે..
દર્શન, પૂજન સાથે મંદિરનાં વિકાસ કાર્યોની ચર્ચા કરશે..
સોમનાથ ખાતે 27 કરોડ ના ખર્ચે તૈયાર હાટ બજાર, શોપીંગ સેન્ટર નું લોકાર્પણ કરશે..
સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડ નું પણ ખાત મુહૂર્ત કરે તેવી સંભાવના..
પી.એમ ની મુલાકાત ને લઈ અભેદ સુરક્ષા બંદોબસ્ત…
ADGP, IGP, 03 SP, 06 DYSP, 17 PI, 36 PSI, 472 પોલીસ 68 DRP,
LCB, SOG, સર્વેલન્સ સ્ક્વોડ નો જડબેસલાક બંદોબસ્ત
અહેવાલ વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891