અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી થયું મોત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે વહેલી સવારે મોત
મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ
મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું
07-03-2025ના રોજ એક પીઆઈનું હાર્ટ એટેકથી મોત
03-03-2025ના રોજ એક કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેકથી મોત
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891






Total Users : 149699
Views Today : 