બનાસકાંઠા
રાજસ્થાનની માવલચેક પોસ્ટ પરથી દાગીના અને રોકડ ઝડપાઈ
રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહેલી ખાનગી બસમાંથી ઝડપાઈ રોકડ
માવલ ચેકપોસ્ટ પોલીસે ખાનગી બસમાં તપાસ હાથ ધરતા હાથ લાગ્યા રોકડ અને દાગીના
81 લાખ રોકડ 27 કિલો ચાંદી 1.770 ગ્રામ સોનાના દાગીના પકડાયા
2.5 કરોડ નો અંદાજિત મુદ્દામાલ જપ્ત
માવલ પોલીસે 4 લોકો ની કરી અટકાયત