પાલનપુર ટ્રાફીક પોલીસ અને ટીઆર બી ની સુંદર કામગીરી થી લોકો ને ઉનાળા માં રાહત મળી
આ આટલી ગરમી હોવા છતા પાલનપુર ટ્રાફીક પોલીસ અને ટીઆર બી જવાન ની મહેનત થી પાલનપુર સીમલા ગેટ વિસ્તારમાં ટ્રાફિક અડચણ રૂપ દૂર કરાયું
આ ટ્રાફીક રોજે રોજ થવાથી રાહદારીઓ અને દુકાન વાળા તોબા પોકારી ગયા હતા અને લોકો ને ચાલવા માટે તકલીફ પડતી
હોવાથી પાલનપુર ટ્રાફીક પોલીસ લાલ આંખ કરતા આખો રસ્તો ખુલ્લો જોવા મળ્યો હતો
અલ્તાફ મેમણ સાથે પરબત દેસાઈ પાલનપુર