આજ રોજ ધાનેરા ખાતે પોલીસ સ્ટેશનમાં રમજાન ઈદ નો તહેવાર નજીક હોવાથી ધાનેરા માં સાંતી સમિતિ બેઠક યોજાઈ અને ધાનેરા પી.એસ.આઈ panchiya સાહેબ,હેડ કોન્સ્ટેબલ ઈશ્વર ભાઈ. એલ આઈ બી કોન્સ્ટેબલ પ્રેમ ભાઈ.
અને સાંતી સમિતિ માં થી કાંતિલાલ ત્રિવેદી,રડમલ ભાઈ, ભિખા ભાઈ પુરોહિત,નટવર ભાઈ,અને મુસ્લિમ સમાજ માં થી આદિલ ભાઈ, અને સલીમ ભાઈ મલેક હાજર રહ્યા હતા
આ સાંતી સમિતિ ની બેઠક માં કઈ અનિચ્છનીય બનાવ ના બને અને સાથે મળીને તહેવાર ઉજવીએ એવું પી.એસ.આઈ શ્રી એ આહવાન કર્યું હતું
અલ્તાફ મેમણ પાલનપુર