Thursday, April 3, 2025

ભારત માલા એક્સપ્રેસ હાઈવે અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે નું આજે તારીખ ૨/૪/૨૫ ને બુધવારના રોજ સવારે ૬.૩૧ થી૮.૦૪ મિનિટે લાભ યોગ ચોઘડિયામાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું …

ભારત માલા અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે નો આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં રાજસ્થાન સાચોર થી ગુજરાતના સાતલપુર ના કુલ સાત ટોલ બુથનું શુભ મુરત આજે કરવામાં આવ્યું એમ દિલ્હી ગુડ ગામ હરિયાણાની સ્કાયલાર્ક ઇન્ફ્રા કંપનીના જનરલ મેનેજર શ્રી અશોકજી યાદવ તથા કંપનીના જનરલ મેનેજર શ્રી અનિલજી શર્મા તથા કંપનીના જનરલ મેનેજર શ્રી સંદીપસિંહ ચૌહાણ તથા ટેકનિશિયલ મેનેજર શ્રી દિપક સિંહ પરમાર તથા

થરાદ ટોલ બુથ ના કંપનીના જનરલ મેનેજર શ્રી ટેકનીશીયલ NHAi સંદીપજી સોની સર તથા રાજસ્થાન બિકાનેર ના ટોલ મેનેજર શ્રી શિવરાજ સિંહ રાઠોડ સર તથા કંપનીના સાઇક મેનેજર શ્રી મોહિત જી ચૌહાણ તથા કંપનીના ટેકનીશીયલ શ્રી રાજન સોની તથા સમગ્ર (SKYLARK INFRA) દિલ્હી ગુડગાંવ હરિયાણા કંપનીના સમગ્ર સ્ટાફે જણાવ્યું હતું. અને ભારતમાલા અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે નું સંચાલન આ કંપની દ્વારા કરવામાં આવશે એમ કંપનીના

જનરલ મેનેજર શ્રી ઓ દ્વારા જણાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે થરાદના વિધવાન શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી નારોલી વાળા દ્વારા ટોલ પ્લાઝા કચેરી તથા ટોલ પ્લાઝા નું પ્રથમ ગણપતિ પૂજન. વાસ્તુપૂજન અને શ્રીફળ વધેરી પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનની આરતી કરી અને અમૃતસર જામનગર ભારત માલા નેશનલ હાઈવે નાકુલ સાત બુથને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ભારત માતાકી જય. એક ભારત ન્યુઝ થરાદ પ્રદીપ ત્રિવેદી ખુશી અગરબત્તી થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores